________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
कर्म नामसमाख्यं स्वभावमथात्मनः स्वभावेन। अभिभूय नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं करोति।।११७ ।।
क्रिया खल्वात्मना प्राप्यत्वात्कर्म, तन्निमित्तप्राप्तपरिणाम; पुद्गलोऽपि कर्म, तत्कार्यभूता मनुष्यादिपर्याया जीवस्य क्रियाया मूलकारणभूतायाः प्रवृत्तत्वात् क्रियाफलमेव स्युः। क्रियाऽभावे पुद्गलानां कर्मत्वाभावात्तत्कार्यभूतानां तेषामभावात्। अथ कथं ते कर्मण: कार्यभावमायान्ति ? कर्मस्वभावेन जीवस्वभावमभिभूय क्रियमाणत्वात्, प्रदीपवत्। तथा हि-यथा खलु ज्योतिस्स्वभावेन तैलस्वभावमभिभूय क्रियमाणः प्रदीपो ज्योतिष्कार्यं,
नरनारकादिपर्यायपरिणतिदर्शनादिति। एवं प्रथमस्थले सूत्रगाथा गता।। ११६ ।। अथ मनुष्यादिपर्यायाः कर्मजनिता इति विशेषेण व्यक्तीकरोति-कम्मं कर्मरहितपरमात्मनो विलक्षणं कर्म कर्तृ। किंविशिष्टम्। णामसमक्खं निर्नामनिर्गोत्रमुक्तात्मनो विपरीतं नामेति सम्यगाख्या संज्ञा यस्य तद्भवति नामसमाख्यं नामकर्मेत्यर्थः। सभावं शुद्धबुद्धकपरमात्मस्वभावं अह अथ अप्पणो सहावेण आत्मीयेन ज्ञानावरणादिस्वकीयस्वभावेन करणभूतेन अभिभूय तिरस्कृत्य प्रच्छाद्य तं पूर्वोक्तमात्मस्वभावम्। पश्चात्किं करोति। णरं तिरियं णेरइयं वा सुरं कुणदि नरतिर्यग्नारकसुररूपं करोतीति।
अन्वयार्थ:- [अथ] त्यां, [नामसमाख्यं कर्म] 'नाम' संपाj धर्म [ स्वभावेन ] पोतान। स्वभाव 43 [आत्मनः स्वभावं अभिभूय ] पन। स्वमायनो ५२॥भव रीने, [ नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं] मनुष्य, तिर्यय, न।२६ अथवा दृ५ (-से. पर्यायाने ) [ करोति ] ४२ छ.
ટીકા:- ક્રિયા ખરેખર આત્મા વડ પ્રાપ્ય હોવાથી કર્મ છે (અર્થાત આત્મા ક્રિયાને પ્રાપ્ત કરે છે-પહોંચે છે તેથી ખરેખર ક્રિયા જ આત્માનું કર્મ છે ). તેના નિમિત્તે પરિણામ પામતું (-દ્રવ્યકર્મરૂપે પરિણમતું) પુદ્ગલ પણ કર્મ છે. તેના (પુદ્ગલકર્મના) કાર્યભૂત મનુષ્યાદિપર્યાયો મૂળકારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તતા હોવાથી ક્રિયાફળ જ છે; કારણ કે ક્રિયાના અભાવમાં પુગલોને કર્મપણાનો અભાવ થવાથી તેના (-પુગલકર્મના) કાર્યભૂત મનુષ્યાદિપર્યાયોનો અભાવ થાય છે.
ત્યાં, તે મનુષ્યાદિપર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે? કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને કરાતા હોવાથી; દીવાની જેમ. તે આ પ્રમાણે જેમ *જ્યોતિના સ્વભાવ વડે તેલના સ્વભાવનો પરાભવ કરીને કરાતો દીવો જ્યોતિનું કાર્ય છે, તેમ કર્મના
* ध्योति = ld; मान.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com