SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] શયતત્ત્વ-પ્રજ્ઞાપન ૨૩૧ पुनरणोरुच्छिन्नाण्वन्तरसंगमस्य परिणतिरिव व्यणुककार्यस्येव मनुष्यादिकार्यस्यानिष्पादकत्वात् परमद्रव्यस्वभावभूततया परमधर्माख्या भवत्यफलैव।। ११६ ।। अथ मनुष्यादिपर्यायाणां जीवस्य क्रियाफलत्वं व्यनक्ति कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण। अभिभूय णरं तिरियं णेरइयं वा सुरं कुणदि।।११७।। मनुष्यादिपर्यायनिष्पत्तिरेवास्याः फलम्। कथं ज्ञायत इति चेत्। धम्मो जदि णिप्फलो परमो धर्मो यदि निष्फल: परमः नीरागपरमात्मोपलम्भपरिणतिरूपः आगमभाषया परमयथाख्यातचारित्ररूपो वा योऽसौ परमो धर्मः, स केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपस्य कार्यसमयसारस्योत्पाद-कत्वात्सफलोऽपि नरनारकादिपर्यायकारणभूतं ज्ञानावरणादिकर्मबन्धं नोत्पादयति, ततः कारणान्निष्फलः। ततो ज्ञायते नरनारकादिसंसारकार्यं मिथ्यात्वरागादिक्रियायाः फलमिति। अथवास्य सूत्रस्य द्वितीयव्याख्यानं क्रियते-यथा शुद्धनयेन रागादिविभावेन न परिणमत्ययं जीवस्तथैवाशुद्धनयेनापि न परिणमतीति यदुक्तं सांख्येन तन्निराकृतम्। कथमिति चेत्। अशुद्धनयेन मिथ्यात्वरागादिविभावपरिणतजीवानां મનુષ્પાદિકાર્યની નિષ્પાદક હોવાથી સફળ જ છે; અને, જેમ બીજા અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે એવા અણુની પરિણતિ દ્વિઅણુકકાર્યની નિષ્પાદક નથી તેમ, મોહ સાથે મિલનનો નાશ થતાં તે જ ક્રિયા-દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે “પરમ ધર્મ' નામથી કહેવાતી એવી–મનુષ્યાદિકાર્યની નિષ્પાદક નહિ હોવાથી અફળ જ છે. ભાવાર્થ:- ચૈતન્યપરિણતિ તે આત્માની ક્રિયા. મોહ રહિત ક્રિયા મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ નિપજાવતી નથી અને મોટું સહિત “ક્રિયા અવશ્ય મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ નિપજાવે છે. મોટું સહિત ભાવો એક પ્રકારના હોતા નથી તેથી તેના ફળરૂપ મનુષ્યાદિપર્યાયો પણ ટંકોત્કીર્ણ-શાશ્વત-એકરૂપ होता नथी. ११६. હવે મનુષ્યાદિપર્યાયો જીવને ક્રિયાનાં ફળ છે એમ વ્યક્ત કરે છે: નામાન્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને भभिभूत शतिर्थय, हेय, मनुष्य । २६६२. ११७. * મૂળ ગાથામાં વપરાયેલા ‘ક્રિયા' શબ્દથી મોટું સહિત ક્રિયા સમજવી; મોહ રહિત ક્રિયાને તો “પરમ ધર્મ' નામ આપ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy