________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रदेशभेदाभावाद्द्द्रव्येण सहैकत्वमवलम्बमानं द्रव्यस्य स्वभाव एव कथं न भवेत् । तत्तु द्रव्यान्तराणामिव द्रव्यगुणपर्यायाणां न प्रत्येकं परिसमाप्यते । यतो हि परस्परसाधितसिद्धियुक्तत्वात्तेषामस्तित्वमेकमेव कार्तस्वरवत्। यथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा कार्तस्वरात् पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेण पीततादिगुणानां कुण्डलादिपर्यायाणां च स्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तस्य कार्तस्वरास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैः पीततादिगुणैः कुण्डलादिपर्यायैश्च यदस्तित्वं कार्तस्वरस्य स स्वभाव:, तथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा द्रव्यात्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधि
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭૫
सह ।
स्वरूपास्तित्वं यथा मुक्तात्मनः सकाशात्पृथग्भूतानां पुद्गलादिपञ्चद्रव्याणां शेषजीवानां च भिन्नं भवति न च तथा । कै: सह । गुणेहिं सगपज्जएहिं केवलज्ञानादिगुणैः किञ्चिदूनचरमशरीरा– कारादिस्वकपर्यायैश्च कथंभूतैः। चित्तेहिं सिद्धगतित्वमतीन्द्रियत्वमकायत्वमयोगत्वम– वेदत्वमित्यादिबहुभेदभिन्नैः । न केवलं गुणपर्यायैः सह भिन्नं न भवति । उप्पादव्वयधुवत्तेहिं शुद्धात्मप्राप्तिरूपमोक्षपर्यायस्योत्पादो रागादिविकल्परहितपरमसमाधिरूपमोक्षमार्गपर्यायस्य व्ययस्तथा मोक्षमोक्षमार्गाधारभूतान्वयद्रव्यत्वलक्षणं ध्रौव्यं चेत्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यैश्च सह भिन्नं न भवति। कथम्। सव्वकालं सर्वकालपर्यन्तं यथा भवति । कस्मात्तैः सह भिन्नं न भवतीति चेत् । यतः कारणाद्गुणपर्यायास्तित्वेनोत्पादव्ययध्रौव्यास्ति–
લીધે અનેકપણું હોવા છતાં પ્રદેશભેદ નહિ હોવાને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતું, દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન હોય ? (જરૂર હોય.) તે અસ્તિત્વ-જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ-દ્રવ્ય-ગુણ-પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાત થઈ જતું નથી, કારણ કે તેમની સિદ્ધિ ૫૨સ્પ૨ થતી હોવાથી (અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી-એક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) તેમનું અસ્તિત્વ એક જ છે;–સુવર્ણની જેમ.
જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી `જેઓ પૃથક્ જોવામાં આવતા નથી, કર્તા-કરણઅધિકરણરૂપે પીળાશઆદિગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે, –એવા પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણનો ) સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક્ જોવામાં આવતા નથી, કર્તા-કરણ-અધિકરણરૂપે ગુણોના
૧. જેઓ = જે પીળાશ આદિ ગુણો અને કુંડળાદિ પર્યાયો.
૨. નિષ્પત્તિ
=
नीपते; ते; सिद्धि.
3. द्रव्य ४ गु-पर्यायोनुं र्ता ( डरनार, तेमनुं २ ( साधन ) अने तेमनुं अधि२ (आधार) छे; तेथी દ્રવ્ય જ ગુણપર્યાયનું સ્વરૂપ ધારણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com