SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ हि सदशनायोदन्यावृषस्यादिभिस्तृष्णाव्यक्तिभिरुपेतत्वात् अत्यन्ताकुलतया, विच्छिन्नं हि सदसवेद्योदयप्रच्यावितसद्वेद्योदयप्रवृत्ततयाऽनुभवत्वादुद्भूतविपक्षतया, बन्धकारणं हि सद्विषयोपभोगमार्गानुलग्नरागादिदोषसेनानुसारसंगच्छमानघनकर्मपांसुपटलत्वादुदर्कदुःसहतया, विषमं हि सदभिवृद्धिपरिहाणिपरिणतत्वादत्यन्तविसंष्ठुलतया च दुःखमेव भवति। अथैवं पुण्यमपि पापवदुःखसाधनमायातम्।। ७६ ।। दुःखोत्पादककर्मबन्धोत्पादकत्वाद्वन्धकारणमिन्द्रियसुखं, अतीन्द्रियसुखं तु सर्वापध्यानरहितत्वादबन्धकारणम्। विसमं विगत: शम: परमोपशमो यत्र तद्विषममतृप्तिकरं हानिवृद्धिसहितत्वाद्वा विषमं, अतीन्द्रियसुखं तु परमतृप्तिकरं हानिवृद्धिरहितम्। जं इंदियेहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा यदिन्द्रियैर्लब्धं संसारसुखं तत्सुखं यथा पूर्वोक्तपञ्चविशेषणविशिष्टं भवति तथैव दुःखमेवेत्यभिप्रायः ।। ७६ ।। एवं पुण्यानि जीवस्य तृष्णोत्पादकत्वेन दुःखकारणानि भवन्तीति कथनरूपेण द्वितीयस्थले गाथाचतुष्टयं गतम्। अथ निश्चयेन पुण्यपापयोर्विशेषो नास्तीति कथयन् पुण्यपापयोर्व्याख्यानमुपसंहरति-ण हि છે, (૨) “બાધાસહિત’ હોતું થયું ખાવાની ઇચ્છા, પાણી પીવાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા ઇત્યાદિ તૃષ્ણાવ્યક્તિઓ (-તૃષ્ણાની પ્રગટતાઓ) સહિત હોવાને લીધે અત્યંત આકુળ છે, (૩) “વિચ્છિન્ન” હોતું થયું અશાતાવેદનીયનો ઉદય જેને ટ્યુત કરે છે એવા શાતાવેદનીયના ઉદય વડે પ્રવર્તતું અનુભવમાં આવતું હોવાને લીધે વિપક્ષની ઉત્પત્તિવાળું છે, (૪) “બંધનું કારણ હોતું થયું વિષયોપભોગના માર્ગને લાગેલી (-વળગેલી) રાગાદિ દોષોની સેના અનુસાર કર્મરજનાં ઘન પટલનો સંબંધ થતો હોવાને લીધે પરિણામે દુઃસહ છે, અને (૫) વિષમ” હોતું થયું હાનિવૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે અત્યંત અસ્થિર છે, માટે તે (ઇદ્રિયસુખ, દુઃખ જ છે. જો આમ છે (અર્થાત જો ઇંદ્રિયસુખ દુઃખ જ છે ) તો પુણ્ય પણ, પાપની જેમ, દુઃખનું સાધન છે એમ ફલિત થયું. ભાવાર્થ:- ઇંદ્રિયસુખ દુઃખ જ છે, કારણ કે તે પરાધીન છે, અત્યંત આકુળ છે, વિપક્ષની (વિરોધીની) ઉત્પત્તિવાળું છે, પરિણામે દુઃસહુ છે અને અત્યંત અસ્થિર છે. આમાંથી એમ ફલિત થયું કે પુણ્ય પણ દુઃખનું જ સાધન છે. ૭૬. ૧. શ્રુત કરવું = ખસેડવું; પદભ્રષ્ટ કરવું. (શાતા વેદનીયનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને ખસી જાય છે અને અશાતા વેદનીયનો ઉદય આવે છે) ૨. ઘન પટલ = ઘટ્ટ (ઘાટાં) થર; ઘણો જથ્થો. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy