________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
मुहान नशास्त्रामा ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૫
मात्रम्। घातिकर्माणि हि महामोहोत्पादकत्वादुन्मत्तकवदतस्मिंस्तबुद्धिमाधाय परिच्छेद्यमर्थं प्रत्यात्मानं यतः परिणामयति, ततस्तानि तस्य प्रत्यर्थं परिणम्य परिणम्य श्राम्यतः खेदनिदानतां प्रतिपद्यन्ते। तदभावात्कृतो हि नाम केवले खेदस्योद्रेदः। यतश्च त्रिसमयावच्छिन्नसकलपदार्थपरिच्छेद्याकारवैश्वरूप्यप्रकाशनास्पदीभूतं चित्रभित्तिस्थानीयमनन्तस्वरूपं स्वयमेव परिणमत्केवलमेव परिणामः। ततः कुतोऽन्यः परिणामो यद्वारेण खेदस्यात्मलाभः। यतश्च समस्तस्वभावप्रतिघाताभावात्समुल्लसितनिरङ्कुशानन्तशक्तितया सकलं त्रैकालिकं लोकालोकाकारमभिव्याप्य कूटस्थत्वेनात्यन्तनि:प्रकम्पं व्यवस्थितत्वादनाकुलतां सौख्यलक्षणभूता
जं केवलं ति णाणं तं सोक्खं यत्केवलमिति ज्ञानं तत्सौख्यं भवति, तस्मात् खेदो तस्स ण भणिदो तस्य केवलज्ञानस्य खेदो दुःखं न भणितम्। तदपि कस्मात्। जम्हा घादी खयं जादा यस्मान्मोहादिघातिकर्माणि क्षयं गतानि। तर्हि तस्यानन्तपदार्थपरिच्छित्तिपरिणामो दुःखकारणं भविष्यति। नैवम्। परिणमं च सो चेव तस्य केवलज्ञानस्य संबन्धी परिणामश्च स एव सुखरूप एवेति। इदानीं विस्तर:-ज्ञानदर्शनावरणोदये सति युगपदर्थान ज्ञातुमशक्यत्वात क्रमकरणव्यवधानग्रहणे खेदो भवति, आवरणद्वयाभावे सति युगपद्ग्रहणे केवलज्ञानस्य खेदो नास्तीति सुखमेव। तथैव तस्य भगवतो जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थयुगपत्परिच्छित्ति
(१) पेन आयतनो (-स्थानो) धातिर्थी छ, उवण ५२९॥ममात्र नहि. पतिर्भो मला મોહનાં ઉત્પાદક હોવાથી ધતૂરાની માફક અતમાં તબુદ્ધિ ધારણ કરાવી આત્માને શેય પદાર્થ પ્રતિ પરિણાવે છે, તેથી તે ઘાતિકર્મો, દરેક પદાર્થ પ્રતિ પરિણમી પરિણમીને થાકતા તે આત્માને ખેદના કારણ થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ હોવાથી કેવળજ્ઞાનમાં ખેદનું પ્રગટવું કયાંથી થાય? (૨) વળી ત્રણ કાળરૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે એવા સમસ્ત પદાર્થોના જ્ઞયાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સ્થાનભૂત કેવળજ્ઞાન, ચીતરેલી ભીંતની માફક, અનંતસ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ છે. માટે અન્ય પરિણામ કયાં છે કે જે દ્વારા ખેદની ઉત્પત્તિ થાય? (૩) વળી કેવળજ્ઞાન સમસ્ત 'સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે નિરંકુશ અનંત શક્તિ ઉલ્લસી હોવાથી સકળ ત્રિકાળિક લોકાલોક-આકારમાં વ્યાપીને ફૂટસ્થપણે અત્યંત
૧. અતમાં તબુદ્ધિ = વસ્તુ જે-સ્વરૂપે ન હોય તે-સ્વરૂપે હોવાની માન્યતા; જેમ કે-જડમાં ચેતનબુદ્ધિ
(अर्थात ४७म येतननी मान्यता), दु:५मा सुपद्धि योरे. २. प्रतिघात = विध; २१42; ६ujते; घात. ૩. ફૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારું; અચળ. (કેવળજ્ઞાન સર્વથા અપરિણામી નથી; પરંતુ તે એક જ્ઞયથી
અન્ય ય પ્રતિ પલટાતું નથી–સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞયકારોને જાણ્યા કરે છે, તેથી તેને કૂટસ્થ કહ્યું
छ.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com