________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
नितत्व-प्रज्ञापन
८७
क्षायिकं हि ज्ञानमतिशयास्पदीभूतपरममाहात्म्यम्। यत्तु युगपदेव सर्वार्थानालम्ब्य प्रवर्तते ज्ञानं तट्टकोत्कीर्णन्यायावस्थितसमस्तवस्तुज्ञेयाकारतयाधिरोपितनित्यत्वं प्रतिपन्नसमस्तव्यक्तित्वेनाभिव्यक्तस्वभावभासिक्षायिकभावं त्रैकाल्येन नित्यमेव विषमीकतां सकलामपि सर्वार्थसंभूतिमनन्तजातिप्रापितवैचित्र्यां परिच्छिन्ददक्रमसमाक्रान्तानन्तद्रव्यक्षेत्रकालभावतया प्रकटीकृताद्भुतमाहात्म्यं सर्वगतमेव स्यात्।। ५१।।
कस्य। णाणिस्स ज्ञानिनः आत्मनः तं व हवदि णिचं उत्पत्तिनिमित्तभूतपदार्थविनाशे तस्यापि विनाश इति नित्यं न भवति। ण खाइगं ज्ञानावरणीयकर्मक्षयोपशमाधीनत्वात् क्षायिकमपि न भवति। णेव सव्वगदं यत एव पूर्वोक्तप्रकारेण पराधीनत्वेन नित्यं न भवति, क्षयोपशमाधीनत्वेन क्षायिकं च न भवति, तत एव युगपत्समस्तद्रव्यक्षेत्रकालभावानां परिज्ञानसामर्थ्याभावात्सर्वगतं न भवति। अत एतस्थितं यदज्ञानं क्रमेणार्थान प्रतीत्य जायते तेन सर्वज्ञो न भवति इति ।। ५०।। अथ युगपत्परिच्छित्तिरूपज्ञानेनैव सर्वज्ञो भवतीत्यावेदयति-जाणदि जानाति। किं कर्तृ। जोण्हं जैनज्ञानम। कथम। जगवं युगपदेकसमये अहो हि णाणस्स माहप्पं अहो हि स्फूट जैनज्ञानस्य माहात्म्यं पश्यताम्। किं जानाति। अर्थमित्यध्याहारः कथंभूतम्। तिक्कालणिचविसयं त्रिकालविषयं त्रिकालगतं नित्यं सर्वकालम्। पुनरपि किंविशिष्टम्। सयलं समस्तम्। पुनरपि कथंभूतम्। सव्वत्थ संभवं सर्वत्र लोके संभवं समुत्पन्नं स्थितम। पुनश्च किंरूपम्। चित्तं नानाजातिभेदेन विचित्रमिति। तथा हि-युगपत्सकलग्राहकज्ञानेन सर्वज्ञो भवतीति ज्ञात्वा किं कर्तव्यम्। ज्योतिष्क
ટીકા:- ખરેખર ક્ષાયિક જ્ઞાનનું, સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ માહાભ્ય છે; અને જે જ્ઞાન એકીસાથે જ સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે તે જ્ઞાન-પોતામાં સમસ્ત વસ્તુઓના જ્ઞયાકારો *કોત્કીર્ણન્યાયે સ્થિત હોવાથી જેણે નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે અને સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી જેણે સ્વભાવપ્રકાશક ક્ષાયિકભાવ પ્રગટ કર્યો છે એવું–ત્રણે કાળે સદાય વિષય રહેતા (અસમાનજાતિપણે પરિણમતા) અને અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા એવા આખાય સર્વ પદાર્થોના સમૂહને જાણતું થયું, અક્રમે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પહોંચી વળતું હોવાથી જેણે અદ્દભુત માહભ્ય પ્રગટ કર્યું છે એવું સર્વગત જ છે.
ભાવાર્થ- અક્રમે પ્રવર્તતું જ્ઞાન એક શેયથી બીજા શય પ્રત્યે પલટાતું નહિ હોવાથી નિત્ય છે, પોતાની સમસ્ત શક્તિઓ ખુલી ગઈ હોવાથી ક્ષાયિક છે; આવા અક્રમિક જ્ઞાનવાળો પુરુષ જ સર્વજ્ઞ હોઈ શકે. સર્વજ્ઞના એ જ્ઞાનનું કોઈ પરમ અભુત માહાભ્ય છે. ૫૧.
* डोटीन्याये = पथ्थरमizisuथी औरेसी माइति भाई.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com