________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
द्विषममपि प्रकाशेत। अलमथवातिविस्तरेण, अनिवारितप्रसरप्रकाशशालितया क्षायिकज्ञानमवश्यमेव सर्वदा सर्वत्र सर्वथा सर्वमेव जानीयात्।।४७।।
अथ सर्वमजानन्नेकमपि न जानातीति निश्चिनोति
जो ण विजाणदि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे। णाएं तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा।। ४८।।
यो न विजानाति युगपदर्थान त्रैकालिकान त्रिभुवनस्थान। ज्ञातुं तस्य न शक्यं सपर्ययं द्रव्यमेकं वा।। ४८ ।।
जं यज्ज्ञानं कर्तृ जाणदि जानाति। कम्। अत्थं अर्थं पदार्थमिति विशेष्यपदम्। किंविशिष्टम्। तक्कालियमिदरं तात्कालिकं वर्तमानमितरं चातीतानागतम्। कथं जानाति। जुगवं युगपदेकसमये समंतदो समन्ततः सर्वात्मप्रदेशैः सर्वप्रकारेण वा। कतिसंख्योपेतम्। सव्वं समस्तम्। पुनरपि किंविशिष्टम। विचित्तं नानाभेदभिन्नम्। पुनरपि किंरूपम्। विसमं मूर्तामूर्तचेतनाचेतनादिजात्यन्तर
ક્ષયોપશમ ) નાશ પામ્યો હોવાથી તે વિષમને પણ (-અસમાન જાતિના પદાર્થોને પણ ) પ્રકાશે છે. અથવા, અતિ વિસ્તારથી બસ થાઓ; અનિવારિત (-રોકી ન શકાય એવો, અમર્યાદિત) જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વને જાણે છે.
ભાવાર્થ- ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મપ્રદેશથી જ જાણવું, અમુકને જ જાણવું-ઇત્યાદિ મર્યાદાઓ મતિ-સ્મૃતાદિ ક્ષાયોપથમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપ સર્વ આત્મપ્રદેશથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને-તે પદાર્થો અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ-જાણે છે અર્થાત કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશથી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. ૪૭. હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે –
જાણે નહિ યુગ૫દ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને,
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શકય છે. ૪૮. અન્વયાર્થઃ- [:] જે [૩૫] એકીસાથે [ રૈવાતિવાન ત્રિભુવનસ્થાન] સૈકાલિક ત્રિભુવનસ્થ (-ત્રણે કાળના અને ત્રણે લોકના) [ મર્થાન] પદાર્થોને [ ન વિનાનાતિ] જાણતો નથી, [તચ] તેને [ સંપર્ય] પર્યાય સહિત [v$ દ્રવ્ય વા] એક દ્રવ્ય પણ [ જ્ઞાતું ન શક્ય ] જાણવું શકય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com