SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન अथैवं सति तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कर एवेत्यवधारयति पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया । मोहादीहिं विरहिया तम्हा सा खाइग त्ति मदा ।। ४५ ।। पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनर्हि औदयिकी । मोहादिभिः विरहिता तस्मात् सा क्षायिकीति मता ।। ४५ ।। अर्हन्तः खलु सकलसम्यक्परिपक्वपुण्यकल्पपादपफला एव भवन्ति । क्रिया तु तेषां या काचन सा सर्वापि तदुदयानुभावसंभावितात्मसंभूतितया किलौदयिक्येव । अथैवंभूतापि ૭૫ शुद्धात्मतत्त्वप्रतिपक्षभूतमोहोदयकार्येहापूर्वप्रयत्नाभावेऽपि श्रीविहारादयः प्रवर्तन्ते। मेघानां स्थानगमनगर्जनजलवर्षणादिवद्वा । ततः स्थितमेतत् मोहाद्यभावात् क्रियाविशेषा अपि बन्धकारणं न भवन्तीति।। ४४।। अथ पूर्वं यदुक्तं रागादिरहितकर्मोदयो बन्धकारणं न भवति विहारादि- क्रिया च, तमेवार्थं प्रकारान्तरेण दृढयति - पुण्णफला अरहंता पञ्चमहाकल्याणपूजाजनकं त्रैलोक्यविजयकरं यत्तीर्थकरनाम पुण्यकर्म तत्फलभूता अर्हन्तो भवन्ति । तेसिं किरिया पुणो हि ओदइया तेषां या दिव्यध्वनि નથી, કારણ કે મોહનીયકર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત ઇચ્છા કયાંથી હોય ? આ રીતે ઇચ્છા વિના જ-મોહરાગદ્વેષ વિના જ-થતી હોવાથી કેવળીભગવંતોને તે ક્રિયાઓ બંધનું કારણ थती नथी. ४४. એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે (-કાંઈ કરતો નથી, સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી) એમ હવે નક્કી કરે છેઃ છે પુણ્યફળ અર્હત, ને અદ્વૈતકિરિયા ઉદયિકી; મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫. अन्वयार्थः- [ अर्हन्तः ] अर्हतभगवंती [ पुण्यफलाः ] पुण्यना इनवाना छे [ पुनः हि ] ने [तेषां क्रिया ] तेमनी डिया [ औदयिकी ] सौहयिडी छे; [ मोहादिभिः विरहिता ] मोहास्थिी २हित छे [ तस्मात् ] तेथी [ सा ] ते [ क्षायिकी ] क्षायिडी [ इति मता ] मानवामां आवी छे. ટીકા:- અદ્વૈતભગવંતો ખરેખર જેમને પુણ્યરૂપી કલ્પવૃક્ષનાં સમસ્ત ફળો બરાબર પરિપકવ થયાં છે એવા જ છે, અને તેમને જે કાંઈ ક્રિયા છે તે બધીયે તેના (−પુણ્યના ) ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદિયકી જ છે. પરંતુ આવી Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy