SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૪) : પ્રવચન રત્નાકર ભાગ-૧) (શાર્દૂનવિવ્રીહિત) टोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशु: किञ्चन । ज्ञान नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१।। નાશ પામે છે; [ ચોદાવી તુ] અને સ્યાદ્વાદી તો [f–માત્મા વિવસ્તુ નિત્યલવિત પરિકૃશત્] ચૈતન્યાત્મકપણા વડ ચૈતન્યવહુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [ટફોન્કીર્ણ—–સ્વભાવ-મહિમ જ્ઞાન ભવન] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [નીવતિ] જીવે છે. ભાવાર્થ- એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન શયો અનુસાર ઊપજ-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી. આ પ્રમાણે નિયત્વનો ભંગ કહ્યો. ર૬૦. (હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ ટોસ્ફીf–વિશુદ્ધવોઈ-વિસર– ર––તત્ત્વ–શયા] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફલાવરૂપ એક આકાર (સર્વથા નિત્ય ) આત્મતત્ત્વની આશાથી, | ઉછરંત––વિત્પરિણતે. મિનું વિઝન વચ્છિતિ] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [ ચાવી] અને સ્યાદ્વાદી તો, [રિ–વસ્તુ– વૃત્તિ-માત ત–નિત્યતાં પરિસૃશન ] ચૈતન્યવહુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [ નિત્ય જ્ઞાનું નિયંતી પરિડાને સપિ ૩ગ્વન નાસાયતિ] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ ) માને છે–અનુભવે છે. ભાવાર્થ:- એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી–વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જોકે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે. આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ર૬૧. પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy