SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) (શાર્દૂનવિવ્રીહિત ) विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतन: सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। २५८ ।। સ્યાદ્વાદનો જાણનાર તો [૫ર–વનિત: સભ્ય નાસ્તિત્વ વનયન] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [કાત્મ–નિરવત-નિત્યસહ-જ્ઞાન––પુષ્પીભવન ] આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [ તિતિ] ટકે છેનષ્ટ થતો નથી. ભાવાર્થ- એકાંતી જ્ઞયોના આલંબનકાળે જ જ્ઞાનનું સતપણે જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર શયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે તેથી શેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી. આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭. (હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-). શ્લોકાર્થ- [ પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [પરમાવ–માવ–નૈનાત] પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) [ નિત્ય વહિ- વસ્તુપુ વિશ્રાન્ત:] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [સ્વભાવ–મહિને પાન્ત–નિચેતન:] (પોતાના) સ્વભાવના મહિનામાં અત્યંત નિચેતન (જડ) વર્તતો થકો, [નશ્યતિ ઈવ] નાશ પામે છે; [ચોકાવી તુ] અને સ્યાદ્વાદી તો [ નિયત–સ્વભાવ–મવન–જ્ઞાનતિ સર્વન્માત્ વિમ): ભવન] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (–સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [ સહન–સ્વીકૃત–પ્રત્યય:] જેણે સહુજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટપ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [નાશ પતિ ન] નાશ પામતો નથી. ભાવાર્થ- એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સપણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે, અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ mયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી. આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૮. (હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) * ભવન = અસ્તિત્વઃ પરિણમન. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy