________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૩૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
(મંવાાન્તા)
शुद्धद्रव्यस्वरसभवनात्किं
स्वभावस्य શેષ
मन्यद्द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि - र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।। २१६ ।।
(મંવાાન્તા)
रागद्वेषद्वयमुदयते तावदेतन्न
यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २१७।।
ફરી આ જ અર્થને દઢ કરે છેઃ
શ્લોકાર્થ:- [ શુદ્ધ-દ્રવ્ય-સ્વરસ-મવનાત્] શુદ્ઘ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું ) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, [ શેષમ્ અન્યત્—દ્રવ્યં સ્વિમાવસ્ય ભવતિ] બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) [ વિવા સ્વભાવ: તિક્ષ્ય સ્વાત્] અથવા શું તે (જ્ઞાનાદિ સ્વભાવ ) કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી. ) [ જ્યોત્સ્નારુવં મુવં સ્નપતિ] ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્વળ કરે છે [ભૂમિ: તત્ત્વ ન પુવ અસ્તિ] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ જ્ઞાનં જ્ઞેયં સવા નયતિ ] તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે [ જ્ઞેયમ્ અસ્ય અસ્તિ ન વ] તોપણ શેય જ્ઞાનનું થતું જ નથી.
ભાવાર્થ:- શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. ૨૧૬.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [તાવત્ રાગ-દ્વેષ–દયમ્ કય] ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com