SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ] [ ३४३ एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते । सुणु ववहारणयस्स य वत्तव्वं से समासेण ।। ३६० ।। जह परदव्वं सेडदि ह सेडिया अप्पणो सहावेण । तह परदव्वं जाणदि णादा वि सएण भावेण ।। ३६१ । । जह परदव्वं सेडदि ह सेडिया अप्पणो सहावेण । तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण ।। ३६२ । जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं विजहदि णादा वि सएण भावेण ।। ३६३ ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण ।। ३६४ ।। एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते । भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्वो ।। ३६५ ।। એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહા૨નું. ૩૬૦. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા ૫દ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત જાણતો નિજ ભાવથી ૫૨દ્રવ્યને; ૩૬૧. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા ૫દ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીત દેખતો નિજ ભાવથી ૫દ્રવ્યને; ૩૬૨. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા ૫૨દ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી ૫૨દ્રવ્યને; ૩૬૩. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા ૫દ્રવ્યને ધોળું કરે, સુષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી ૫૨દ્રવ્યને. ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહા૨નો, ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy