SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates 6 ગાથા ૩૫૬ થી ૩૬૫ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु ।। ३५६ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु ।। ३५७ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु ।। ३५८ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु ।। ३५९ ।। " (‘ખડી તો ખડી જ છે' –એ નિશ્ચય છે; ‘ ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંતસ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે' એમ કહેવું તે પણ વ્યવહારન છે. તેવી રીતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે' –એ નિશ્ચય છે; જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં ૫દ્રવ્યોને જાણે છે' એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ જ્યમ સેટિકા નથી ૫૨ તણી, છે સેટિકા બસ સેટિકા, શાયક નથી ત્યમ ૫૨ તણો, શાયક ખરે શાયક તથા; ૩૫૬. જ્યમ સેટિકા નથી ૫૨ તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શક નથી ત્યમ ૫૨ તણો, દર્શક ખ૨ે દર્શક તથા; ૩૫૭. જ્યમ સેટિકા નથી ૫૨ તણી, છે સેટિકા બસ સેટિકા, સંયત નથી ત્યમ ૫૨ તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮. જ્યમ સેટિકા નથી ૫૨ તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ ૫૨ તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy