________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૪૯ થી ૩૫૫
जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि । तह जीवो वि य कम्मं कुव्वदि ण य तम्मओ होदि ।। ३४९ ।। जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि ।। ३५० ।।
जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि । । ३५१ ।।
जह सिप्पि दु कम्मफलं भुंजदि ण य सो दु तम्मओ होदि । तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि ।। ३५२ ।। एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण ।
सुणु
णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि ।। ३५३ ।।
હવે આ કથનને દષ્ટાંત દ્વારા ગાથામાં કહે છે:
જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯.
જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્યમ બને. ૩૫૦.
જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧.
શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨.
-એ રીત મત વ્યવહા૨નો સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com