SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૪૫ થી ૩૪૮ केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो।।३४५।। केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो।।३४६ ।। जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४७।। अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४८।। कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः। यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः।। ३४५ ।। હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધ છે: પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૬. જીવ જે કરે તે ભોગવે નહિ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી. ૩૪૭ જીવ અન્ય કરતો, અન્ય વેદ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી. ૩૪૮. Puथार्थ:- [ यस्मात् ] ॥२९॥ है [ जीवः ] ७५ [ कैश्चित् पर्यायैः तु] 205 ५यायोथी [ विनश्यति ] न॥॥ ५॥ छ [ तु] अने [ कैश्चित् ] 2८15 पर्यायोथी Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy