________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વન રત્નાકર ભાગ-૯ (અનુષ્ટ્રમ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्।
अज्ञानादेव कर्तायं तदभावादकारकः।। १९४ ।। अथात्मनोऽकर्तृत्वं दृष्टान्तपुरस्सरमाख्यातिજીવ-અજીવ, કર્તાકર્મ, પુણ-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું મૃત્યુ થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનકુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ રિવતાનું કર્તુ–મોજી–આદિ-માવાન્ સચિવ પ્રયમ્ નીત્વા] સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને [પ્રતિપસ્] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [ વર્ધી–મોક્ષ—પ્રવટતું: તૂરીમૂત: ] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [શુદ્ધ: શુદ્ધ:] શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ-બન્નેથી રહિત છે એવો), [સ્વરસ–વિસર–ગાપૂf– પુષ્ય–વન–ર્વિ:] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [ટ્ટી –પ્રત-મહિમા] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [ મયં જ્ઞાનપુખ્ત: સ્કૂMતિ] આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે.
ભાવાર્થ- શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પારદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, “આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ નૃત્વ ગર્ચ વિત: સ્વભાવ: 7] કર્તાપણું આ ચિસ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [વેવયિતૃત્વવત્] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [અજ્ઞાનાત્ ઈશ્વ શાં વર્તા] અજ્ઞાનથી જ તે કર્તા છે, [ત–3માવીત્ મારવ:] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે –
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com