________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
સમયસાર
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
FFFFFFFFFFFFFFFFFFF
સવિશુદ્ધજ્ઞાન અધિકા૨ + FFFFFFFFFFFFFFFFFFF
अथ प्रविशतिः सर्वविशुद्धज्ञानम्।
(મંવાન્તિા ) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लप्तेः। શુદ્ધ: શુદ્ધ સ્વરવિસર પૂર્ણપુળ્યાવાર્વિष्टकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १९३।।
સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય, સદા આતમારામ;
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ. પ્રથમ ટીકાકાર આચાર્યદવ કહે છે કે “હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે'. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com