________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૦ ]
પ્રવચન રત્નાકર ભાગ-૮ (મખ્વાડ્રાન્તા). बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतनित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १९२।। ખરેખર અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને [ સ્વયં સ્વદ્રવ્ય રતિ ઇતિ] પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે, [1:] તે પુરુષ [નિયતમ ] નિયમથી [ સર્વ–અપરાધચુત:] સર્વ અપરાધોથી રહિત થયો થકો, [વન્ધ–સ્વંસ૩પત્ય નિત્યમ્ વિત:] બંધના નાશને પામીને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) થયો થકો, [સ્વ-ળ્યોતિ:-3છ– કચ્છન–ચૈતન્ય—અમૃત–પૂર–પૂર્ણ—મહિમા ] અજ્યોતિથી (પોતાના સ્વરૂપના પ્રકાશથી) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [શુદ્ધ: ભવન ] શુદ્ધ થતો થકો, [ મુવ્યક્ત ] કર્મોથી છૂટે છે-મુક્ત થાય છે.
ભાવાર્થ- જે પુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છે:શ્લોકાર્થ- [
વ વાન્ નમ્ બક્ષશ્ચમ્ મોક્ષન્ વત્તયન્ત ] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, [ નિત્ય-ઉદ્યોત–રિત–સદનનવરઘુન] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, []ન્ત–શુદ્ધ૧] એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું ), અને [glIR—–ર–મરત: અત્યન્ત-શ્મીર—ધીરન્] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [તત્ પૂર્ણ જ્ઞાનમ્] આ પૂર્ણ જ્ઞાન [જ્વનિતમ્] જળહળી ઊઠયું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું ); [ સ્વરચે અવને મણિનિ તીનમૂ ] પોતાના અચળ મહિનામાં લીન થયું.
ભાવાર્થ- કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com