________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩OO
को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे। मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ।। ३००।।
को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान्। ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम्।।३०० ।।
(શાર્દૂત્રવિદ્રોહિત) सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणाएतेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५।।
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની “મારું આ’ એવું વચન બોલે ખરે? ૩OO. ગાથાર્થ- [ સર્વાન માવાન] સર્વ ભાવોને [પરીયાન] પારકા [ જ્ઞાત્વા ] જાણીને [5: નામ વુધ:] કોણ જ્ઞાની, [માત્માન” ] પોતાને [શુદ્ધન્] શુદ્ધ [નાન] જાણતો થકો, [ રૂમ્ મમ] “આ મારું છે' (- “આ ભાવો મારા છે') [તિ વવન ] એવું વચન [ મળે ] બોલે?
ટીકા- જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ ) પરભાવોને આ મારા છે' એમ કેમ કહે ? ( ન જ કહે:) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે-એવો સિદ્ધાંત છે.
ભાવાર્થ- લોકમાં પણ એ ન્યાય છે કે જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યજ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ ૩૯ત્તત્તિ રિતે: મોક્ષાર્થિfમ:] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્વળ) છે એવા મોક્ષાર્થીઓ [મય સિદ્ધાન્ત:] આ સિદ્ધાંતને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com