________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૭૮-૨૭૯
जह फलिहमणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। રંfnMઃિ લર્દિ હું સો રત્તાધીર્દિ બૅટિંગ ૨૭૮ના एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ।। २७९ ।।
यथा स्फटिकमणिः शुद्धो न स्वयं परिणमते रागाद्यैः। रज्यतेऽन्यैस्तु स रक्तादिभिर्द्रव्यैः ।। २७८ ।। एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागाद्यैः।
रज्यतेऽन्यैस्तु स रागादिभिर्दोषैः।। २७९ ।। ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છે:
જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮. ત્યમ “જ્ઞાની” પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. ગાથાર્થઃ- [ યથા] જેમ [તિરુમ]િ સ્ફટિકમણિ [શુદ્ધ ] શુદ્ધ હોવાથી [રા IT ] રાગાદિરૂપે ( રતાશ-આદિરૂપે) [ સ્વયં] પોતાની મેળે [ન પરિણમતે] પરિણમતો નથી [7] પરંતુ [ સર્વે: રજીિિમ: દ્રવ્યું.] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [1] તે [૨mતે] રક્ત (-રાતો) આદિ કરાય છે, [gd] તેમ [ જ્ઞાન] જ્ઞાની અર્થાત્ આત્મા [શુદ્ધઃ] શુદ્ધ હોવાથી [રાTT: ] રાગાદિરૂપે [સ્વયં] પોતાની મેળે [ પરિણમતે] પરિણમતો નથી [1] પરંતુ [બન્યું: રા+IIffમ: વો:] અન્ય રાગાદિ દોષો વડે [ સા ] તે [૨ષતે] રાગી આદિ કરાય છે.
ટીકાઃ- જેવી રીતે ખરેખર કેવળ (–એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com