________________
૨]
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
जह णाम को वि पुरिसो हब्भत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ।। २३७।। छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ । सच्चित्ताचित्ताणं करेदि વબાળમુવધાતું।। રરૂ૮।।
उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं । णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो ।। २३९ ।।
રાગના ઉદયરૂપી મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (-મતવાલું, ગાફેલ ) કરીને, [ રસ–માવ-નિર્ભર-મહા-નાવ્યેન ઝીડાં વi] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી (નાચી) રહ્યો છે એવા બંધને [ઘુનત્] ઉડાડી દેતું-દૂર કરતું, [ જ્ઞાન] જ્ઞાન [સમુન્નપ્નતિ] ઉદય પામે છે. કેવું છે જ્ઞાન ? [ આનન્દ્ર-અમૃત-નિત્ય-મોનિ] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, [ સહન-અવસ્થાંતં નાટયત્] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે, [ ધીર-૩વારમ્] ધીર છે, ઉદા૨ (અર્થાત્ મોટા વિસ્તારવાળું, નિશ્ચળ ) છે, [અનાŕ] અનાકુળ (અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [નિરુપધિ ] નિરુપધિ (અર્થાત્ પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું ) છે.
ભાવાર્થ:- બંધતત્ત્વ રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩.
હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે
9:
જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ ૨જભર્યા સ્થાને ૨હી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ ચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો; રજબંધ થાય શું કા૨ણે ? ૨૩૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com