________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી.
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
બંધ અધિકાર
अथ प्रविशति बन्धः।
(શાર્દૂભવવ્રીડિત) रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडन्तं रसभावनिर्भरमहानाट्येन बन्धं धुनत्। आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद् धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।।१६३।।
રાગાદિકથી કર્મનો, બંધ જાણી મુનિરાય,
તજે તે સમભાવથી, નમું સદા તસુ પાય. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ-[ રા–સદાર–મંદીરસેન સનં નાત્ પ્રમત્તે વૃત્તા ] જે (બંધ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com