________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(માનિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।१२७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [ દ્રિ] જો [ 4થમ્ ]િ કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) [ ધારાવાદિના વોથનેન] ધારાવાહી જ્ઞાનથી [શુદ્ધમ શાત્માનન્] શુદ્ધ આત્માને [ ધ્રુવમ્ ૩૫તમાન: શાસ્ત] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ત] તો [નયમ્ માત્મા ] આ આત્મા, [ ૩ય–સાત્મ—મારીમદ્ માત્માન] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [પર—પરિતિ–ોથાત્] પર પરિણતિના નિરોધથી [શુદ્ધમ્ ઇવ મ્યુપૈતિ] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાગ્નવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે. એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજાં, એક જ જ્ઞયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છબીને ) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
*
સમયસાર ગાથા ૧૮૬: મથાળુ
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે
* ગાથાર્થ ઉપરનું પ્રવચન *
શુદ્ધ આત્માને એટલે પોતાની ત્રિકાળી શુદ્ધ અખંડ એકરૂપ જે વસ્તુ તેને જાણતોવિનાનન-મૂળમાં વિયાણંતો-એમ છે ને?–એટલે કે જે પર્યાયમાં રાગથી ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com