________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭૯-૧૮૦
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।।१७९ ।।
तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं। बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।।१८०।।
यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्। मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९ ।।
तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्। बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८० ।।
હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે -
પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦.
ગાથાર્થ- [ 4થા ] જેમ [ પુરુષેણ ] પુરુષ વડે [ ગૃહીત:] ગ્રહાયેલો [ સાહાર: ] જે આહાર [સ:] તે [૩રાન્નિસંયુp:] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [ અને વિધમ] અનેક પ્રકારે [માંસવસારુધિરાવીન] માંસ, વસા, રુધિર આદિ [ભાવાન] ભાવારૂપે [પરિણમતિ] પરિણમે છે, [તથા તુ] તેમ [ જ્ઞાનિન:] જ્ઞાનીને [પૂર્વ વિદ્વા:] પૂર્વે બંધાયેલા [યે પ્રત્યયા:] જે દ્રવ્યાસ્ત્રવો છે [તે] તે [વહુવિકલ્પમ્] બહુ પ્રકારનાં [ ] કર્મ [વનન્તિ] બાંધે છે- [ તે નીવા: ] એવા જીવો [નયપરિશીલા: તુ] શુદ્ધનયથી ટ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે.)
ટીકાઃ- જ્યારે જ્ઞાની શુદ્ધનયથી શ્રુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્દભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com