________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૭૩ થી ૧૭૬ ]
[ ૩૧૩
જેના ઉપદેશમાં એમ આવતું હોય કે આ વ્રત અને તપ આદિના શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એની તો દષ્ટિ જ મિથ્યા છે. એનું શ્રદ્ધાન જ્યાં વિપરીત છે ત્યાં વ્રત અને તપ એને (સમ્યક ) છે જ કયાં? (છે જ નહિ ). અજ્ઞાનીની વાતે વાતે ફેર છે, ભાઈ !
અહીં કહે છે-જ્ઞાનીને નવીન બંધ નથી કેમકે રાગદ્વેષમોહ છે તે બંધનું કારણ છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે.
[ પ્રવચન નં. ૨૩૭ થી ૨૪૦ ચાલુ
*
દિનાંક ૨૦-૧૦-૭૬ થી ૨૩-૧૦-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com