________________
૨ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
(મન્વાાન્તા)
को दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।। १०१ ।।
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્યપાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ
ગાથાર્થ:- [ અથ] હવે (કર્તાકર્મ અધિકાર પછી ), [ શુમ-અશુમ-મેવત: ] શુભ અને અશુભના ભેદને લીધે [દ્વિતયતાં નૃતમ્ તત્ ર્મ] બે-પણાને પામેલા તે કર્મને [પેયર્ ઉપાનયજ્] એકરૂપ કરતો, [ તપિત–નિર્મ—મોહરના] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [ અયં અવવોધ–સુધાપ્તવ: ] આ (પ્રત્યક્ષ-અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમાં ) [ સ્વયમ્ ] સ્વયં [હવેતિ] ઉદય પામે છે.
ભાવાર્થ:- અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકા૨નું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી ૨જ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [yō: ] એક તો [બ્રાહ્મળત્વ–અમિમાનાત્ ] ‘હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [મવિરĪ] મદિરાને [વરાત્] દૂરથી જ [ત્યતિ] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [ અન્ય: ] બીજો [ અઠ્ઠમ્ સ્વયમ્ શૂદ્ર: કૃતિ] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને [તયા વ] મદિરાથી જ [નિત્યં] નિત્ય [સ્નાતિ] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. [તૌ દૌ અવિ] આ બન્ને પુત્રો [શૂદ્રિષ્ઠાયા: સવરાત્ યુગપત્ નિર્માતÎ] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [સાક્ષાત્ શૂદ્ર] (૫રમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [ અપિ 7]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com