________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૫
(વસંતતિના) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९०।।
(૨થોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं
વૃત્નમતિ તમ વિનદ: 38ા કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૮૯.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે:
શ્લોકાર્થઃ- [gd] એ પ્રમાણે [ સ્વેચ્છા–સમુચ્છન–અનન્ધ–વિવ7–નાના+] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહત] મોટી [ નયપક્ષકામ ] નયપક્ષકક્ષાને (ન૫પક્ષની ભૂમિને) [ વ્યતીત્ય] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [ સન્ત: વરિ.] અંદર અને બહાર [ સમરસૈર સ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ કનુભૂતિમાત્રમ્ છમ્ સ્વં ભાવમ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) [૩પયાતિ] પામે છે. ૯૦.
હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [gછત્ત–૩–ચત્ત–વિવે–વીમિ: ઉચ્છનત્] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ રૂમ્ વત્ કૃત્નમ્ રૂન્દ્રનામ્] આ સમસ્ત ઇદ્રજાળને [યરચ વિરપુરમ્ Ba] જેનું *ફુરણ માત્ર જ [ તલ્લi ] તત્ક્ષણ [ મરચતિ] ભગાડી મૂકે છે [ ત વિદ: ગરિમ] તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું.
ભાવાર્થ- ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું. ૯૧.
* કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com