________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪૧
किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह
जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठे हवदि कम्मं ।। १४१ ।।
जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम् ।
शुद्धयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म ।। १४१ ।।
‘આત્માનાં કર્મ બદ્ઘસ્પષ્ટ છે કે અબદ્વસૃષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છેઃ
છે કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ-કથિત નય વ્યવહા૨નું;
પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [વર્ષં ] ( તેના પ્રદેશો સાથે ) બંધાયેલું છે [7] તથા [ સ્વĒ] સ્પર્શાયેલું છે [ તિ] એવું [ વ્યવહારનયમળિતત્] વ્યવહારનયનું કથન છે [તુ] અને [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [અવન્દ્વસૃષ્ટ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલુ [ભવતિ ] છે એવું [ શુદ્ઘનયસ્ય ] શુદ્ઘનયનું કથન છે.
ટીકા:- જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્વત્કૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્દગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્વત્કૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
*
*
*
સમયસાર ગાથા : ૧૪૧ મથાળું
‘આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્પષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છેઃ
* ગાથા ૧૪૧ ટીકા ઉપરનું પ્રવચન *
જીવના અને પુદ્દગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્વત્કૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. '
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ પામવાની રીત શું છે તે બતાવે છે. જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમય પ્રભુ આત્મા અને જડ પુદ્દગલકર્મ-એ બેને એકબંધપર્યાયપણાથી અર્થાત્ બંનેને વર્તમાન પર્યાયની દષ્ટિથી જોતાં અર્થાત્ બંનેને નિમિત્તના સંબંધવાળી બંધપર્યાયથી જોતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com