________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩
ભાગ-૧ ]
अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।।
(શાત્મવિશ્રીડિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देव: स्वयं शाश्वतः।।१२।।
આદિ ભાવો [– રમ્ ૩૫રિ તરન્ત: ]િ સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [પ્રતિતી ન દિ વિદ્રથતિ] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [સમન્તાત્ દોતમાન] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. [સાતમોદીમૂય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
ભાવાર્થ- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે:
શ્લોકાર્થ- [ ]િ જો [ વ: કપિ સુધી] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ) [ ભૂત માન્તમ્ નમૂતમ્ વ વધું] ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [ રમાતુ] તત્કાળ-શીધ્ર [ નિર્મિ] ભિન્ન કરીને તથા [ મોહં] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન)ને [] પોતાના બળથી (પુરુષાર્થથી) [ વ્યદિત્ય] રોકીને અથવા નાશ કરીને [ સન્તઃ] અંતરંગમાં [ નિ મદો વનતિ] અભ્યાસ કરે–દેખે તો [ નયમ્ માત્મા] આ આત્મા [માત્મ– અનુભવ–– –મદિમાં] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [એp:] વ્યક્ત (અનુભવગોચર), [ ધ્રુવં] નિશ્ચલ, [ શાશ્વત:] શાશ્વત, [ નિત્ય – $–પટ્ટ–વિવેકન:] નિત્ય કર્મકલંક-કમથી રહિત-[ સ્વયં દેવ:] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [ સાતે] વિરાજમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com