SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ XARX ગાથા - XARX ૭૬ ૦૦૦ एरिसयभावणाए ववहारणयस्स होदि चारितं । णिच्छयणयस्स चरणं एत्तो उडुं पवक्खामि યાદ્દા ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम् । निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि 119811 આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬. અન્વયાર્થ:- દમાવનાયામ્) આવી (પૂર્વોકત) ભાવનામાં (વ્યવહારનયસ્ય) વ્યવહારનયના અભિપ્રાયે (ચારિત્રમ્) ચારિત્ર (મતિ) છે; (નિશ્ચયનયસ્ય) નિશ્ચયનયના અભિપ્રાય (સરળમ્) ચારિત્ર (તાવૂમ્) આના પછી (પ્રવક્ષ્યામિ) કહીશ. ટીકા:- આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે. આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (–દેખવાયોગ્ય) છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy