________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
[ નિયમસાર પ્રવચન ગાથા ૨૧ – ૨૪ अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।।२१।। भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया।।२२।। छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि। सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य।।२३।। सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो। तव्विवरीया खंधा अइसुहुमा इदि परूवेंति।।२४।। અતિસ્થૂલભૂલ, ધૂલ, પૂલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મ ને અતિસૂક્ષ્મ-એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧. ભૂપર્વતાદિક સ્કંધને અતિપૂલસ્થૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ઘૂલ સ્કંધો જાણવા; ૨૨. આત૫ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩ વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
અન્વયાર્થઃ- [ ગતિશૂનરયૂના: ] અતિસ્થૂલસ્કૂલ, [ ધૂતા: ] સ્કૂલ, [ ધૂન સૂક્ષ્મા: ર ] સ્થૂલસૂક્ષ્મ, [ સૂક્ષ્મઘૂતા: ] સૂક્ષ્મણૂલ, [ સૂમ] સૂક્ષ્મ અને [ગતિસૂક્ષ્મા:] અતિસૂક્ષ્મ [તિ ] એમ [ ધરાવ: મેવાડ ભવન્તિ] પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે.
[ સૂપર્વતા: ] ભૂમિ, પર્વત વગેરે [ તિરધ્રૂતરત્થના. તિ થા: ] અતિપૂલસ્થૂલ સ્કંધો [ મળતા: ] કહેવામાં આવ્યા છે; [ સર્બિનતૈતાદ્ય: ] ઘી, જળ, તેલ વગેરે [ ધૂતા: તિ વિશેયા:] સ્કૂલ સ્કંધો જાણવા.
[છાયતિપાદ્ય:] છાયા, આત૫ (તડકો) વગેરે [ ધૂનેતન્યા : તિ] સ્થૂલસૂક્ષ્મ સ્કંધો [વિનાનાદિ] જાણ [૨] અને [ વતુરક્ષવિષય: ન્ય.] ચાર ઇન્દ્રિયોના વિયભૂત સ્કંધોને [સૂક્ષ્મણૂના: તિ] સૂક્ષ્મણૂલ [ મળતા: ] કહેવામાં આવ્યા છે.
[પુન:] વળી [ કર્મવરિચ પ્રાયોચાઃ] કર્મવર્ગણાને યોગ્ય [ ળ્યા: ] સ્કંધો [ સૂક્ષ્મ: ભવન્તિ ] સૂક્ષ્મ છે; [તદ્વિપરીત: ] તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય ) [ T.] .
Please inform us of any errors on rajesh@AtmaDharma.com