________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૧-૧૨]
૧૮૯ દુનિયા બધી દુ:ખના પંથે દોરાઈ છે.
અહાહા...! મુનિરાજ કહે છે-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય આદિ તો પર ને જડ છે, ને હું તો શુદ્ધજ્ઞાનજ્યોતિ સ્વરૂપ આત્મા છું, જ્ઞાનસ્વભાવ જ મારું સર્વસ્વ છે એમ જાણીને હું આ નિજસ્વરૂપમાં કરું છું, નિજાનંદરસમાં લીન થાઉં છું. આવો માર્ગ છે.
–એ ૨૨ મો કળશ થયો.
-
-
-
-
---
-
-
-
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com