________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ]
(અનુકુમ ) वाचं वाचंयमीन्द्राणां वक्रवारिजवाहनाम्।
वन्दे नयद्वयायत्तवाच्यसर्वस्वपद्धतिम्।।२।। [ શ્લોકાર્ચ- ] “વાચંયમીંદ્રોનું (-જિનદેવોનું) મુખકમળ જેનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (-જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું. ૨.
(શાનિની ) सिद्धांतोद्धश्रीधवं सिद्धसेनं तर्काब्जा( भट्टपूर्वाकलंकम्। शब्दाब्धीन्दुं पूज्यपादं च वन्दे
तद्विद्याढ्यं वीरनन्दिं व्रतीन्द्रम्।। ३।। | [ શ્લોકાર્ચ- ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનિન્દ્રને, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનિન્દ્રને, શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનિન્દ્રને અને તદ્વિધાથી (સિદ્ધાંતાદિ ત્રણેના જ્ઞાનથી) સમૃદ્ધ વીરનંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩.
(મનુણુમ ) अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः।
वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम्।।४।। [ શ્લોકાર્ચ- ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્યવૃત્તિ' નામની ટીકા હું કહીશ. ૪. किं च
(માર્યા) गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्तम्। परमागमार्थसार्थं वक्तुममुं के वयं मंदाः।।५।।
૫. વાચંયમદ્રો = મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો;
વાસંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત જિનદેવો. [ વાચંયમી = મુનિ, મૌન સેવનાર; વાણીના સંયમી.)
૬, તર્કકમળના સૂર્ય = તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન.
૭. શબ્દસિંઘુના ચંદ્ર = શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com