________________
૭ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭
૯૭
વળી એ જ રીતે ( આચાર્ય દેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાંકળશમાં ) કહ્યું છે કેઃ
(શાર્દૂતવિદ્રીડિત)
“ कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रुपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः
સૂય:।।
66
· [શ્લોકાર્થ:- ] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના ) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થંકરસૂરિઓ બંધ છે.”
जगदिदमजगच्च
ज्ञाननीरेरुहान्त
भ्रमरवदवभाति प्रस्फुटं यस्य नित्यम् । तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं
,,
વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે) :
(માલિની )
ગાથા ૭: ટીકા ઉપરનું પ્રવચનઃ
जलनिधिमपि दोर्भ्यामुत्तराम्यूर्ध्ववीचिम् ।।१४।।
[શ્લોકાર્થ:- ] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે–જણાય છે, તે નેમિનાથ તીર્થંકર ભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (–દુસ્તર સંસારસમુદ્રને પણ ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.
‘આ, તીર્થંકર ૫૨મદેવના સ્વરૂપનું કથન છે.'
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ–છે. ’
પ્રશ્ન: એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ–આપ એમ કહો છો ને ?
સમાધાનઃ ભાઈ, અહીં ગુણનો અર્થ પર્યાય છે, અને આત્માના ગુણની દશાનો-પર્યાયનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com