________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
[ પરમાગમસાર લક્ષ છોડીને અભેદની દૃષ્ટિ કરવી એ ટૂંકો સાર છે. ૬૦૭.
ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. ૬O૮.
ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. ૬૦૯.
# એકેક શક્તિ અનંતમાં વ્યાપક છે. * એક શક્તિ અનંતને નિમિત્ત છે. લૂંટ એક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. # એક શક્તિમાં ધ્રુવ ઉપાદાન, ક્ષણિક ઉપાદાન છે. ફૂર એકેક શક્તિમાં વ્યવહારનો અભાવ છે. છું તે જ અનેકાંત છે, સ્યાદ્વાદ છે.
શક્તિ પારિણામિકભાવે છે. ર એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. * દરેક શક્તિમાં અકાર્ય-કારણનું રૂપ છે. # દરેક શક્તિમાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ છે. ૬૧).
ધ્રુવધામના-ધ્યયન-ધ્યાનથી ધખતી ધૂણી ધગશ ને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. ૬૧૧.
જાણનક્રિયા પોતાનું સ્વરૂપ છે કારણ કે તેનાથી આત્મા જણાય છે માટે આત્મા તેને આધારે રહેલો છે. ૬૧ર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com