SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬). ( પરમાગમ – ચિંતામણિ * અપનેસે ભિન્ન દેહ રાગાદિકૉસે તુજે કયા પ્રયોજન હૈ ? દેહમેં રહતા હુઆ ભી નિશ્ચયસે દેવસ્વરૂપ જો નહીં હોતા, વહી નિજ શુદ્ધાત્મા ઉપાદેય હૈ. ૧૯૦. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૧, ગાથા-૨૯ ) * ઇસ સર્વ જ્ઞાનકા સાર યહી હૈ જો સર્વ હી નાશવંત ક્ષણિક સાંસારિક પર્યાયોંસે વિરક્ત હોકર શુદ્ધસ્વભાવકો સાર સમજા જાવે; અપને હી આત્મા કે રાગાદિ રહિત વ કર્મમલ રહિત સ્વભાવકો સાર યા ઉપાદેય સમજા જાવે. ૧૯૧. (શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, ગાથા-૯૦૧) * આત્માને રાગ-દ્વેષ અને મદાદિ જે કાંઈ વિકાર છે – વિભાવ પરિણમન છે -તે બધાં મેઘજન્મય સૂર્યના વિકારોની જેમ કર્યજનિત છે. ૧૯૨. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ-૨, ગાથા-૪૬ ) * જે નિજભાવને છોડતો નથી કાંઇપણ પરભાવને ગ્રહતો નથી. સર્વને જાણેદેખે છે, તે હું છું – એમ જ્ઞાની ચિંતવે છે. ૧૯૩. * જે નિજભાવને છોડતો નથી, કાંઇપણ પરભાવને ગ્રહતો નથી. સર્વને જાણેદેખે છે, તે હું – એમ જ્ઞાની ચિંતવે છે. ૧૯૩. (શ્રી કુંદકુંદાચાર્ય દેવ, નિયમસાર, ગાથા-૯૭) * ( અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઇ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ. ૧૯૪. (શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર - ટીકા, શ્લોક-૩૪ ) * શુદ્ધ ચિતૂપનું સ્મરણ તજીને જે જીવ અન્ય કાર્ય કરવા ઇચ્છે છે તે દબુદ્ધિ જીવ અમૂલ્ય ચિંતામણિરત્નને તજીને પથ્થર ગ્રહવા લલચાય છે. ૧૯૫. (શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય - ૯, શ્લોક-૧૪) * સબ કોઇ કહેતે હૈં કિ જિનદેવ તીર્થમે ઔર દેવાલયમે વિધમાન હૈ. પરંતુ જો જિનદેવનો દેહ-દેવાલયમેં વિરાજમાન સમજતા હૈ ઐસા પંડિત કોઈ વિરલા હી હોતા હૈ. ૧૯૬. (શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા- ૪૫) * મૂઢ જીવો, લોકો દ્વારા બનાવેલા દેવળમાં દેવને શોધે છે, પણ પોતાના દેહદેવળમાં શિવ-સંત બિરાજમાન છે તેને તેઓ દેખતા નથી. ૧૯૭. (શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૮૦) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy