________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૮)
પરમાગમ ચિંતામણિ
* નિશ્ચયનયસે દેખા જોવે તો યહુ મેરા આત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ રહિત શુદ્ધ હૈ. મેરા આત્મા હી શુદ્ધાત્મા હૈ. ઈસ દેહકે ભીતર વિરાજમાન હૈ તથાપિ મૂર્તિક દેહ રહિત અમૂર્તિક હૈ. યહ મેરા આત્મા હી નિશ્ચયસે ૫૨માત્મા હૈ. ૪૩
-
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક ૪૪) * હું યોગીન્! મોક્ષ પ્રાપ્ત કરનેમેં શુદ્ધાત્મા ઔર જિનભગવાનમેં કુછ ભી ભેદ ન સમજો યહ નિશ્ચય માનો. ૪૪.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાગર, ગાથા – ૨૦)
* મેરા આત્મા નિશ્ચયસે અપને હી સ્વભાવમેં રહતા હૈ, મેરા આત્મા હી પરમાત્મારૂપ હૈ. ઈસી ભાવસે રાગકા ક્ષય હો જાતા હૈ તથા વીતરાગ શુદ્ધ કેવલજ્ઞાનમય સ્વભાવ ઝલક જાતા હૈ, ફિર શેષ કર્મોકા ક્ષય કરકે યહ નિર્વાણ ચલા જાતા હૈં. ૪૫
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાગર, શ્લોક-૫૩૩) * જૈસા કેવલજ્ઞાનાદિ પ્રગટસ્વરૂપ કાર્યસમયસાર ઉપાધિરહિત ભાવકર્મ-દ્રવ્યકર્મનોર્મરૂપ મલસે રહિત, કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ સિદ્ધ પરમેષ્ટી દેવાધિદેવ પરમ આરાધ્ય મુક્તિમેં રહતા હૈ, પૈસા હી સબ લક્ષણો સહિત પરબ્રહ્મ, શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવ પરમાત્મા, ઉત્કૃષ્ટ શુદ્ઘ દ્રવ્યાર્થિકનયકર શક્તિરૂપ પરમાત્મા શરીરમેં તિષ્ઠતા હૈ, ઈસલિયે હું પ્રભાકર ભટ્ટ! તૂ સિદ્ધ ભગવાનમેં ઔર અપનેમેં ભેદ મત કર. ૪૬.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ-૧, ગાથા - ૨૬)
* જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું – ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. ૪૭.
(શ્રી કુદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૩૨૦)
*‘શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી,' આમ જ ખરેખર, તત્ત્વવિચારતાં (-૫૨માર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં ), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૪૮.
(શ્રી પદ્મપ્રભમલધારિદેવ, નિયમસાર–ટીકા, શ્લોક-૭૩)
* પરમ શુધ્ધ નિશ્ચયનયથી જીવમાં સંવર જ નથી તેથી સંવરના વિકલ્પ રહિત આત્માનું શુધ્ધભાવપૂર્વક નિરંતર ચિંતવન કરવું જોઇએ. ૪૯.
( શ્રી કુકુન્દ આચાર્ય, બાર ભાવના, ગાથા-૬૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com