________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
* યહ આત્મા પરમાત્માને સમાન હૈ. દાનકે સ્વભાવમેં નિશ્ચયસે કોઈ અંતર નહીં હૈ. યહુ આત્મા પરમાનંદમેં કલ્લોલ કરનેવાલા હૈ. પરમાત્મા પરમ શુદ્ધ હૈ. રાગાદિ રહિત વીતરાગ હૈ, કર્મમલ રહિત નિર્મલ હૈ, તથા અવિનાશી હૈ. ૩૭
(શ્રી તારણસ્વામી જ્ઞાન સમુચ્ચય સાર, શ્લોક-૦૯ ) * દેહુદેવળમાં તે પોતે શિવ વસે છે, અને તે તેને બીજા દેવળમાં ઢંઢે છે! અરે, સિદ્ધપ્રભુ ભિક્ષા માટે ભમી રહ્યા છે – એ દેખીને મને હાસ્ય (આશ્ચર્ય ) થાય છે. ૩૮.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા- ૧૮૬) * પરમાત્મદેવ દેહમાં સ્થિત હોવા છતાં પણ જે દેવને બીજે ગોતે છે તે મુઢબુદ્ધિ ઘરમાં ભોજન તૈયાર હોવા છતાં પણ ભિક્ષા માટે બહાર ભટકે છે તેમ હું માનું છું. ૩૯.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, નિર્જરા અધિકાર, શ્લોક – ૨૨ ) * જિનદેવ દેહ-દેવાલયમેં વિરાજમાન હૈં. પરંતુ જીવ (ઈટ પત્થરોકે ) દેવાલયોમેં ઉનકે દર્શન કરતા હૈ– યહ મુજે કિતના હાસ્યાસ્પદ માલુમ હોતા હૈ યહ બાત ઐસી હી હૈ જૈસે કોઇ મનુષ્ય સિદ્ધ હો જાનેપર ભિક્ષાકે લિયે ભ્રમણ કરે. ૪).
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા – ૪૩) * જે ભગવાન આત્માના કેવળ સ્મરણમાત્રથી પણ જ્ઞાનરૂપી તેજ પ્રગટ થાય છે, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ થાય છે તથા કૃતકૃત્યતા એકાએક જ આનંદ પૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે, તે ભગવાન-આત્મા આ જ શરીરમાં બિરાજમાન છે તેનું શીધ્ર અષણ કરો. બીજી જગ્યાએ (બાહ્ય પદાર્થો તરફ) કેમ દોડી રહ્યાં છો ? ૪૧.
(શ્રી પદ્મનંદી – આચાર્ય, પદ્મનંદી – પંચવિંશતિ. ધર્મોપદેશમૃત, શ્લોક - ૧૪૬) * યહી આત્મા નિશ્ચયનયસે પરમાત્મા હૈ. વ્યવહારનયસે અનાદિ કર્મોને બંધનકે કારણ યહ પરાધીન હોકર દૂસરોંકી જાપ કરતા હૈ પરંતુ જબ યહ નિશ્ચયસે અપને આત્માકો જાને તો યહી પરમાત્મા દેવ હૈ. જો પરમાત્મા જ્ઞાનસ્વરૂપ હૈ વહીં મેં અવિનાશી દેવ હૂં જો મેં હું સોહી ઉત્કૃષ્ટ પરમાત્મા હૈ, ઈસ તરહ – નિઃશંક હોકર ભાવના કર. હે જીવ! જૈસે નિર્મલ સ્ફટિકમણિસે ઉસકે નીચે લગે સબ ડાક ભિન્ન હૈ વૈસે હી ઈસ આત્માને સ્વભાવસે સર્વ હી શુભ વ અશુભ કર્મ કે સ્વભાવ ભિન્ન હૈ ઐસા માન. ૪૨.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું. ૨૦૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com