SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ), (ર૬૭ * કોઈ એમ સમજે કે જેવી રીતે પાકાં આમ્રફળમાં રસ, જાળી, ગોટલી અને છાલ એવી રીતે ચાર અંશ છે, તેવી જ રીતે પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર અંશ છે, - એમ નથી. આ રીતે છે કે જેવી રીતે આમ્રફળ છે અને તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તેનાથી અભિન્ન છે તેવી જ રીતે જીવપદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેનાથી અભિન્ન છે અને આત્મસત્તા પોતાના સ્વચતુષ્ટયથી સદા અખંડિત છે. ૧૪૦૫. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્ય-સાધક દ્વાર, પદ-૪૪) * મોહનો ક્ષય કરવા માટે પ્રવણ (ઢળતી) બુદ્ધિવાળા બુધજનો આ જગતમાં આગમને વિષે કહેલાં અનંત ગુણોમાંથી કોઈક ગુણો વડે – કે જે ગુણો અન્ય સાથે યોગ રહિત હોવાથી અસાધારણપણું ધારણ કરીને વિશેષપણાને પામ્યા છે તેમના વડે – અનંત દ્રવ્યસંતતિમાં સ્વ-પરના વિવેકને પામો. ૧૪O°. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૯૦) * * * * જહાં તક મંડપ વહાં તક હી વેલ કી બઢવારી હૈ ઔર જબ મંડપકા અભાવ હો, તબ વેલ સ્થિર હોકે આગે નહીં ફેલતી, લેકિન વેલમેં વિસ્તાર-શક્તિકા અભાવ નહીં કહું સકતે, ઈસી તરહુ સર્વવ્યાપક જ્ઞાન કેવલીકા હૈ, જિસકે જ્ઞાનમેં સબ પદાર્થ ઝલકતે હૈં, વહી જ્ઞાન આત્માકા પરમસ્વભાવ હૈ. ઐસા જિસકા જ્ઞાન હૈ વહી શુદ્ધાત્મા ઉપાદેય હૈ. યહ જ્ઞાનાનંદરૂપ આત્મારામ હૈ, વહી મહામુનિયોકે ચિત્તકા વિશ્રામ (ઠઠ્ઠરને કી જગહ) હૈ. ૧૪૦૭. ( શ્રી યોગીન્દ્રદેવ, પરમાતમપ્રકાશ, અધિ. –૧. ગાથા-૪૭) * ઇસ સંસારરૂપ તીવ્ર ભયસે ભયભીત હોનેવાલે જીવોકો યહ અહિંસા હી એક પરમ ઔષધિ હૈ. કયોંકિ યહ સબકા ભય દૂર કરતી હૈ તથા સ્વર્ગ જાનેકે લિયે અહિંસા હી માર્ગમે અતિશય યા પુષ્ટિકારક પાથેયસ્વરૂપ (ભોજનાદિકી સામગ્રી) હૈ. ૧૪૦૮. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮, શ્લોક-૪૯) * સમ્યજ્ઞાનમયી મોહ યા આત્માને અનુભવકા રાગ હિતકારી વ પ્રશસ્ત મોહ હૈ ઔર સંસારમેં છુડાનેવાલા હૈ. યદિ શરીર, મોહમેં લિપ્ત હો જાવે તો ઇસ શરીરને મોહસે અનંત સંસારમેં રુલતા હૈ. ૧૪/૯. (શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૩૭૬ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy