SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬ ) (પરમાગમ – ચિંતામણિ * દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છે કારકરૂપ થઇને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઇ મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઇને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧૪૦૧. (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૬ના ભાવાર્થમાંથી) * * * * આત્મા રત્નકે સમાન હૈ, અનાદિકાલકા અજ્ઞાનરૂપી પાતાલમેં પડા હૈ, સો ગાદિ મલકે છોડનેસે શીધ્ર હી નિર્મલ હો જાતા હૈ. હે બચ્ચે! આત્મા ઉન ભવ્ય જીવોંકા નિર્મલ હોતા હૈ, ઔર પ્રત્યક્ષ ઉનકો આત્માકા દર્શન હોતા હૈ, પરમકલા જ આત્માકી અનુભૂતિ વહી હુઈ નિશ્ચયષ્ટિ ઉસસે આત્મસ્વરૂપકા અવલોકન હોતા હૈ. આત્મા સ્વસંવેદન જ્ઞાન કરકે હી ગ્રહણ કરને યોગ્ય હૈ, જિસકા મન વિષયસે ચંચલ ન હો, ઉસીકો આત્માના દર્શન હોતા હૈ. ૧૪૦૨. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૫૬) * જિસ પ્રકાર કછુઆ અપને અંગોકો સંકોચતા હૈ ઉસી પ્રકાર જો સંયમી મુનિ ઇન્દ્રિયોને સેનાસમૂહકો સંવરરૂપ કરતા હૈ અર્થાત્ સંકોચતા વા વશીભૂત કરતા હૈ વહી મુનિ દોષરૂપી કર્દમસે ભરે ઇસ લોકમેં વિચરતા હુઆ ભી દોષોસે લિપ્ત નહિ હોતા. ભાવાર્થ-જલમેં કમલકી તરહ અલિપ્ત રહતા હૈ. ૧૪૦૩. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦, શ્લોક-૩૭) * * * * જે સમ્યગ્દષ્ટિ છે તે પુત્ર -કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી. જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યકત્વ શાનું? ઉપશમ ભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણ સમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિરૂપ છે એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થોમાં ગર્વ કરતો નથી. ૧૪૦૪. (સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩૧૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy