SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૨૫૧ ચિંતામણિ ) * હૈ શૂન્ય હૃદય! તરાજૂકા પલડાકી તરહ બહુત અધિક પદાર્થોકો ગ્રહણ કરતે હુએ યહ જીવ નીચેકો અર્થાત્ નરક નિગોદ આદિ ગતિકો ચલા જાતા હૈ ઔર જહાં પદાર્થોકો ત્યાગ દિયા જાતા હૈ તબ ભારસે હલકા હોકર ઉપરકો અર્થાત્ સ્વર્ગ યા મોક્ષકો ચલા જાત હૈ. ઈસલિયે પાપબંધકા કારણ પરિગ્રહકો મન, વચન, કાય તીનોંસે ત્યાગ દે. ૧૩૨૪. પરમાગમ 1 ( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક –૯૨) * જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ ૫૨ના સંબંધવાળું, બાધા સહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુઃખ જ છે. ૧૩૨૫. (શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૭૬) * જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ છોડવાયોગ્ય બધું છોડયું અને ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું. ૧૩૨૬. (શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર-ટીકા, કળશ-૨૩૬ *** કષાયોને અને કર્મોને પરસ્પરમાં નિમિત્ત પરંતુ જીવ અને કર્મોને પરસ્પરમાં નિમિત્ત નૈમિત્તિક ભાવ નથી. * અંતરંગ દૃષ્ટિથી જોતાં નૈમિત્તિકભાવ ૧૩૨૭. — (શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, દ્રવ્યવિશેષ અધિકાર, શ્લોક-૧૦૬૯ ) * જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી રીતે સૂર્યના ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પ૨વસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરકત થતો નથી. ૧૩૨૮. (શ્રી બના૨સીદાસજી, નાટક સમયસાર, બંધદ્વાર, ગાથા-૨૬ * જો ઇન્દ્રિયોંકે વિષયોંકે વિના હી અપને આત્માનેં આત્માસે હી સેવન કરનેમેં આતા હૈ ઉસકો હી યોગીશ્વરોને આધ્યાત્મિક સુખ કહા હૈ. ૧૩૨૯. (શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦, બ્લોક-૨૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy