________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૫૦)
* મુંડ મુંડાવવાળાઓમાં હૈ શ્રેષ્ઠ મુંડકા! તેં શિર તો મંડયું; પણ ચિત્તને ન મંડયું. જેણે ચિત્તનું કર્યું તેણે સંસારનું ખંડન કર્યું. ૧૩૧૮.
(પરમાગમ – ચિંતામણિ
1
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૩૫ ) * વૈધ મંત્રના ગુણો દ્વા૨ા વિષને દૂર કરે છે તેમ હું ભવ દુ:ખના કારણરૂપ મન, વચન અને કાયના નિમિત્તે કષાય દ્વારા ઉત્પન્ન કરેલા સમસ્ત પાપ, વિશેષ નિંદા, આલોચના અને ગર્હણા વડે નાશ કરું છું. ૧૩૧૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક, પાઠ, શ્લોક-૭)
***
* અબ શ્રી વીતરાગ સર્વજ્ઞદેવ જિનેન્દ્રકા પ્રકાશ હુઆ હૈ. ઇસ સંસારવનમેં ભ્રમણ કરતે કરતે અબ મૈંને શ્રી જિનેન્દ્રકો પા લિયા હૈ જો મેરે ૫૨મ ઉપકારી હૈ. અબ મૈં એક ક્ષણ ભી ઉનકા સંગ નહીં છોડૂંગા. ૧૩૨૦.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૨૧૬)
* કદાચિત્ સૂર્ય શીતલ હો જાય, ચન્દ્રમા ઉષ્ણ હો જાય, ગાયકે સીંગસે દૂધ નિક્લને લગ જાય, વિષસે અમૃત હો જાય, અમૃતસે વિષ-બેલ ઉત્પન્ન હો જાય, અંગારસે શ્વેતતા આવિર્ભૂત હો જાય, અંગાર જલ કર કે શ્વેત બન જાય, અગ્નિસે જલ પ્રગટ હો જાય, જલસે અગ્નિ ઉત્પન્ન હો જાય, ઔર કદાચિત્ નીમસે સુસ્વાદુ ૨સ ભલે હી પ્રગટ હો જાય, પરંતુ દુષ્ટબુદ્ધિ દુર્જનસે કભી સજ્જન પુરુષોંકો પ્રશસ્ત વાક્ય નહીં ઉપલબ્ધ હો સકતા હૈ. ૧૩૨૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૪૨)
***
* જેમ મદઝરતા હાથીને ઝઝૂમતો દેખીને બધા લોકો દૂર ખસી જાય છે, તેમ ધર્મીના અંતરમાં નિર્મળ આત્માને દેખીને બધા પાપો દૂર ખસી જાય છે. ૧૩૨૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક–૮૧)
* હૈ જિનેન્દ્ર! જે જીવ સમસ્ત વસ્તુઓના વિસ્તારનો વિષય કરનાર આપના અનંતજ્ઞાનની સ્તુતિ કરે છે, તે પોતાને પેલા કૂપમંડુક (કૂવામાં રહેનાર દેડકા ) સમાન પ્રગટ કરે છે જે કૂવામાં રહેવા છતાં પણ સમુદ્રના વિસ્તારાદિ બતાવે છે. ૧૩૨૩. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, ઋષભ સ્તોત્ર, શ્લોક-૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com