________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
પરમાગમ - ચિંતામણિ
દ્રવ્યદષ્ટિ - માર્ગપ્રકાશક, સ્વાનુભવ પ્રેરણામૂર્તિ, | પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની જન્મશતાબ્દીના ઉપલક્ષમાં. શ્રી દિગંબર જૈન આચાર્યો, સંતો આદિના ૧OO આધ્યાત્મિક
ગ્રંથોમાંથી સંકલિત ૨૦૨૫ ચિંતામણિ-૨ત્નો |
: સંકલનકાર:
નાગરદાસ બેચરદાસ મોદી ઉમેદરાય બેચરદાસ મોદી
(સંપાદક- પરિવાર, ગુજરાતી “આત્મધર્મ” )
: પ્રકાશક:
શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા - પ્રકાશન સમિતિ
શ્રી દિગંબર જૈન સંઘ શ્રી કાનજીસ્વામી માર્ગ, પંચનાથ પ્લોટ
રાજકોટ-૩૬OOO૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com