________________
૭૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિક્રીડિત) प्रीत्यप्रीतिविमुक्तशाश्वतपदे निःशेषतोऽन्तर्मुखनिर्भेदोदितशर्मनिर्मितवियद्धिम्बाकृतावात्मनि। चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः॥५५॥ णो ठिदिबंधट्ठाणा पयडिट्ठाणा पदेसठाणा वा। णो अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा॥४०॥ न स्थितिबंधस्थानानि प्रकृतिस्थानानि प्रदेशस्थानानि वा।
नानुभागस्थानानि जीवस्य नोदयस्थानानि वा॥४०॥ अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्तम्। नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु जघन्यमध्यमोत्कृष्टद्रव्य
[શ્લોકાર્થ –]જે પ્રીતિ અપ્રીતિરહિત શાશ્વતપદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચરછે–એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપસંસારના સુખને કેમ વાંછે છે? પપ.
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં,
અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦. અન્વયાર્થ –[નીવસ્ય] જીવને દૂર સ્થિતિવંથસ્થાનન] સ્થિતિબંધસ્થાનો નથી, [પ્રતિસ્થાનિ]પ્રકૃતિસ્થાનો નથી,[પ્રવેશસ્થાનાનિ વા]પ્રદેશસ્થાનો નથી,[અનુમા સ્થાનન] અનુભાગ0ાનો નથી [વા] કે [૨ ૩યસ્થાનન] ઉદયસ્થાનો નથી.
ટીકા :–અહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યડે છે.
સદા *નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ) નિજ પરમાત્મતત્ત્વને * નિરુપરાગ = ઉપરાગવિનાનું.[ઉપરાગ = કોઈપદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો
ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]