________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सति न ह्यलोकाकाशस्य ह्रस्वत्वमिति ।
અજીવ અધિકાર
(મતિની)
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा यदपरमखिलानां स्थानदानप्रवीणम् । तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक् प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः ॥४६॥
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । संखेज्जावलिहदसंठाणप्पमाणं
तीदो
તુ॥૩૧॥
समयावलिभेदेन तु द्विविकल्पोऽथवा भवति त्रिविकल्पः । संख्यातावलिहतसंस्थानप्रमाणस्तु ।। ३१ ।।
अतीतः
[ ૬૩
—આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું—નાનાપણું નથી (અલોકાકાશ તો અનંત છે.)
[હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :—]અહીં એમ આશય છે કે—જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજું જે (દ્રવ્ય) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાંને સમ્યક્ દ્રવ્યરૂપે અવલોકીને (–યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬.
આવલિ–સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે;
સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.
અન્વયાર્થ :—[સમયાવૃત્તિમેવેન તુ] સમય અને આવલિના ભેદથી [દ્ધિવિત્ત્ત:] વ્યવહારકાળના બે ભેદ છે [અથવા] અથવા [ત્રિવિક્ત્વઃ મતિ] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. [ગીતઃ] અતીત કાળ [સંઘ્યાતાનિહતસંસ્થાનપ્રમાળઃ તુ] (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.