________________
કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૯ मूर्तेन्द्रियात्मकविजातीयविभावव्यंजनपर्यायवीतत्वादक्षयम्, प्रशस्ताप्रशस्तगतिहेतुभूतपुण्यपापकर्मद्वन्द्वाभावादविनाशम्, वधबंधच्छेदयोग्यमूर्तिमुक्तत्वादच्छेद्यमिति।
(માનિની) अविचलितमखंडज्ञानमद्वन्द्धनिष्ठं निखिलदुरितदुर्गवातदावाग्निरूपम्। भज भजसि निजोत्थं दिव्यशर्मामृतं त्वं
सकलविमलबोधस्ते भवत्येव तस्मात् ॥२९६॥ अव्वाबाहमणिंदियमणोवमं पुण्णपावणिम्मुक्कं । पुणरागमणविरहियं णिच्चं अचलं अणालंबं ॥१७॥
अव्याबाधमतीन्द्रियमनुपमं पुण्यपापनिर्मुक्तम् । पुनरागमनविरहितं नित्यमचलमनालंबम् ॥१७॥
ગતિના હેતુભૂતપુણ્યપાપકર્મરૂપદ્ધદ્ધનો અભાવ હોવાને લીધે અવિનાશી છે; વધ, બંધ અને છેદને યોગ્ય મૂર્તિથી (મૂર્તિકતાથી) રહિત હોવાને લીધે અચ્છેદ્ય છે.
[હવે આ ૧૭૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] અવિચળ, અખંડજ્ઞાનરૂપ, અદ્ભનિષ્ઠ (રાગદ્વેષાદિ વંધમાં નહિ રહેલ) અને સમસ્ત પાપના દુસ્તર સમૂહને બાળવામાં દાવાનળ સમાન–એવા સ્વોત્પન્ન (પોતાથી ઉત્પન્ન થતા) દિવ્યસુખામૃતને (-દિવ્યસુખામૃતસ્વભાવી આત્મતત્ત્વને)–કે જેને તું ભજી રહ્યો છે તેને–ભજ; તેથી તને સકળવિમળ જ્ઞાન (કેવળજ્ઞાન) થશે જ. ૨૯૬.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે,
પુનરાગમનવિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ,નિત્ય છે. ૧૭૮.
અન્વયાર્થ –(પરમાત્મતત્ત્વ) [મચાવધ અવ્યાબાધ, [ગતીન્દ્રિય અતીન્દ્રિય, [અનુપમ] અનુપમ, [પુષ્યાનિકું] પુણ્યપાપ વિનાનું, [પુનરીમનવિરહિત પુનરાગમન