________________
૩૧૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ युगपद् वर्तते ज्ञानं केवलज्ञानिनो दर्शनं च तथा।
दिनकरप्रकाशतापौ यथा वर्तेते तथा ज्ञातव्यम् ॥१६०॥ इह हि केवलज्ञानकेवलदर्शनयोयुगपद्वर्तनं दृष्टान्तमुखेनोक्तम् ।
अत्र दृष्टान्तपक्षे क्वचित्काले बलाहकप्रक्षोभाभावे विद्यमाने नभस्स्थलस्य मध्यगतस्य सहस्रकिरणस्य प्रकाशतापौ यथा युगपद् वर्तेते, तथैव च भगवतः परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु सकलविमलकेवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते। किं च संसारिणां दर्शनपूर्वमेव ज्ञानं भवति इति। तथा चोक्तं प्रवचनसारे
“णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा ट्ठिी।
ण?मणिटुं सव्वं इटुं पुण जं तु तं लद्धं ॥" અન્વયાર્થ –વિત્તજ્ઞાનિનઃ] કેવળજ્ઞાનીને [જ્ઞાન] જ્ઞાન [તથા ૨] તે મ જ [ર્શન] દર્શન [IS] , ગપ, [વર્ત] વર્તે છે. [હિનરાશતાવો] સૂર્યના પ્રકાશ અને તાપ[પથા] જેવી રીતે [વર્તત] (યુગપ) વર્તે છે [તથા જ્ઞાતવ્ય] તેવી રીતે જાણવું.
ટીકા –અહીં ખરેખર કેવળજ્ઞાન અને કેવળદર્શનનું યુગપદ્ વર્તવાપણું દષ્ટાંત દ્વારા કહ્યડે છે.
અહીં દૃષ્ટાંતપક્ષે કોઈ વખતે વાદળાંની ખલેલ ન હોય ત્યારે આકાશના મધ્યમાં રહેલા સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે યુગપદ્ વર્તે છે, તેવી જ રીતે ભગવાન પરમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવરજંગમ દ્રવ્યગુણપર્યાયાત્મક
યોમાં સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપદ્ વર્તે છે. વળી (વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત્ પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, યુગપદ્ થતાં નથી).
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૬૧મી ગાથા દ્વારા) કઇંડું છે કે –
[ગાથાર્થ –] જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત