________________
નિયમસાર
૨૯૪ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति।
(નંદાક્રાંતા) आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम् । सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराणः वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति॥२५६॥
स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम्।
इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्तिशर्मणः॥२५७॥ आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा। आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा॥१४९॥
મુનિ સદા આવશ્યક કરો.
[હવે આ ૧૪૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
[શ્લોકાર્થ –] આત્માએ અવશ્ય માત્રા સહજપરમ આવશ્યકને એકને જ—કે જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ કારણો છે તેને જ અતિશયપણે કરવું. (એમ કરવાથી,) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર અને પુરાણ (સનાતન) એવો તે આત્મા વાણીથી દૂર (વચન અગોચર) એવા કોઈ સહજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬.
[શ્લોકાર્થ –] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન (નિજાત્માનુભવનો હોય છે; અને આ નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌખ્યનું કારણ થાય છે. ૨૫૭.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯.
+ અ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બન્ને અઘ છે.)