________________
૨૯૦ ]
નિયમસાર
(ધ્રુવિનાંવિત) अनशनादितपश्चरणैः फलं तनुविशोषणमेव न चापरम् । तव पदांबुरुहद्वयचिंतया
स्ववश जन्म सदा सफलं मम ॥२५१॥
(માતિની) सहजतेजोराशिनिर्मग्नलोकः
[ભગવાનશ્રીકુંદકુંદ
जयति
समंतात् ।
स्वरसविसरपूरक्षालितांहः सहजसमरसेनापूर्णपुण्यः पुराणः
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः॥२५२॥ (અનુષ્ટુમ્) सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य
योगिनः।
न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम् ॥२५३॥
(અનુષ્ટુમ્)
(
एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः । बहिस्तिष्ठत्यनन्यधीः॥२५४॥
स्ववशः
सर्वकर्मभ्यो
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી! તું અમારું—કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું—ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[શ્લોકાર્થઃ—]અનશનાદિતપશ્ચરણોનું ફળશ૨ી૨નું શોષણ (–સુકાવું)જછે, બીજું નહિ. (પરંતુ) હે સ્વવશ ! (હે આત્મવશ મુનિ !) તારા ચરણકમળયુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થઃ—] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતા૨સથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને-ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)—એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[શ્લોકાર્થઃ—]સર્વજ્ઞવીતરાગમાં અને આસ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩. [શ્લોકાર્થઃ—] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે