SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं। अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं॥१४६॥ परित्यज्य परभावं आत्मानं ध्यायति निर्मलस्वभावम् । आत्मवशः स भवति खलु तस्य तु कर्म भणन्त्यावश्यम् ॥१४६॥ अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्तम् । यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य कायकरणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्तः। तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्लध्यानात्मकपरमावश्यककर्म भवतीति। પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. અન્વયાર્થઃ—[૫રમાવે પરિત્યચં]જ પરભાવને પરિત્યાગીને [નિર્મનસ્વભાવમૂ]નિર્મળ સ્વભાવવાળા [માત્માન] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [સઃ રવતું] તે ખરેખર [ત્મિવશઃ મતિ] આત્મવશ છે [તી ] અને તેને [કાવશ્યમ્ ^] આવશ્યક કર્મ [મળત્તિ] (જિનો) કહે છે. ટીકા –અહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કાર્ડ છે. જે (શ્રમણ) નિરુપરાગનિરંજનસ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના સમુદાયને પરિત્યાગીને, નિજકારણપરમાત્માને–કે જે (કારણપરમાત્મા) કાયા, ઇન્દ્રિય અને વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત *દુરઘરૂપીવીશકુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેને—ધ્યાવે છે, તેને જ (–તે શ્રમણને જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદઅનુપચારરત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત બાહ્યક્રિયાકાંડઆનંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ મહાઆનંદાનંદપ્રદ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ પરમાવશ્યકકર્મ છે. * દુરઘ = દુષ્ટ અદા; દુષ્ટ પાપ. (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે.) + પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ છે કે જે ધ્યાનો મહા આનંદ આનંદના દેનારાં છે. આ મહા આનંદઆનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy